આમ જુઓ ને તો જીવનમાં પ્રત્યેક માણસને એના સંપર્કમા આવેલ બધી વ્યક્તિઓને કૈક ને કૈક પૂછવુજ હોય છે. પછી એ પોતાના સંબંધી હોય પાડોશી હોય કે સાથે કામ કરવાવાળા હોય. આમતો ઘણુંબધું પૂછવું હોય છે. પણ એ શું વિચારશે? કે શું સમજશે ઈવા વિચારે ઘણુંબધું નાથી પૂછી શકતા.
#પુછવું