#પુછવું
ઘણી વાત હજુ દિલ માં દબાયેલી રહી ગઈ
ઘણી વાર હજુ તને આંખો શોધતી રહી ગઈ
એક વાર તો તને જતા જતા પૂછ્યુ હોત એ વાત સતાવી ગઈ
સમય ની રાહ જોતા જોતા મને ભૂલ મારી સમજાઈ ગઈ
કહું છું આજે કે ગમતું છુટી જાયે એ પેહલા પહેલી કરી લો
જેટલા પુછાય એટલા સવાલ તેને કરી દો જવાબ ના ભય થી અફસોસ ના વરી લો આર યા પાર એક વાર તો પુછાય એણે તમે પુછી તો લો ! !
જીજ્ઞાશા પટેલ