સૂરજના ઉગતા પેહલા કિરણ મારા ગાલને સ્પર્ષ કરી તમારો આભાસ કરાવી જાય એટલે એ મારુ મનગમતું પ્રભાતિયું
થોડીવાર તમારી બાજુ બેસું તો થઈ જાય મારુ મન હલકું
રાત્રીના અંધારમાં તમે આંખોમાં સમાવ એટલે મારુ એ ઝગમગતું સપનું
તમને જોઈ ને દિલમાં સાત રંગની રંગોળી રંગાઈ જાય તો જિંદગીના બધા રંગ તમારી સાથે પૂરું... અલ્પા