દેખો ભાઈઓ બહેનો વડીલો તથા પ્યારા મીત્રો એક વાત જણાવી દઉ, લખવાની બાબતમાં જેવો આપડો મુડ અને જેવી ઈચ્છા....
એનો મતલબ લેખકના જીવન કવન ને સાથે મેળ હોયજ એવું સમજશો તો સાગરના એક ખૂણે સંકાના વાદળમાં ઘેરાઈ ઉભા રહી જશો, આગળ નહી વધી શકો...સમજાયું કંઈ??? નહી?? તો સ્પષ્ટ કહીએ, લેખકો જે કંઈ લખે તે બધી તેમની આત્મકથાઓ ના હોય...આ પણ તમારા બધા માટે જનરલ છે,મારી આત્મકથા નથી..