મિત્રો. આજ થોડા સવાલ સે જે મારે તમને પૂછવા સે
1. કેમ ફેમસ થઈ ગયેલ માણસ નવા માણસ ને સપોર્ટ નથી કરતો
2 કેમ ભણેલા માણસ અભણ ને ના સમજ સમજે સે
3 કેમ લોકો સ્વાર્થ પૂરો થઈ જાય પસી ભૂલી જાય સે
4 કેમ લોકો હમેશા લાગણી સાથે ખિલવાડ કરે સે
5 શા માટે લોકો પ્રેમ માં પાગલ થઈ સે તે પણ હંમેશ પુરુષ
6 શા માટે ખેતી કરતા ઉદ્યોગ ને વધુ મહત્ત્વ આપે સે
#પુછવું