Gujarati Quote in Blog by Chetan Tanna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રહી જો ડાળીઓ તો...
પાંદડા પણ આવશે
આ દિવસો જ ખરાબ છે તો..
સારા પણ આવશે જ ..
માટેજ..
વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું
આઈ સી યુ માં રહેવા કરતાં
ઘરમાં રહેવું સારું..
જીંદગીથી હાથ ધોવા કરતાં* સાબુથી હાથ ધોવા સારા..
વાયરસ નથી ફરતો ..
માણસ જ
એને ફેરવે છે..
હું તો ફક્ત એટલું જ કહુ છું ..
બસ..
માણસ ફરવાનું બંધ કરે તો..
વાયરસ આપોઆપો નાબુદ થઇ જશે..
મારા માટે..
તમને મળવું જરૂરી નથી..
તમારું હોવું અત્યંત મહત્વપૂર્ણ છે...!!

Gujarati Blog by Chetan Tanna : 111403762
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now