good morning
આજનો ટોપિક એક દમ મસ્ત છે...
આપણે કોઈ ફંક્શનમાં જતાં પેહલા પાંચ થી છ વાર મિત્રો ને પૂછીએ છીએ... હું કેવો લાગું છું... મારી હેરસ્ટાઇલ બરાબર તો છે ને... વગેરે વગેરે.....
હવે મિત્રો પોતાની લાઈફ ને બીજાને પૂછી પૂછી ને લાઈફ બદલીએ.... એના કરતાં પોતાનું જીવન એટલું સાર્થક બનાવો કે કોઈ ને પૂછવાની જરૂર ના પડે..
#પુછવું