જીવન એક નાવ છે
એમાં ઘણા ઘાવ છે
થોડોક તડકો ને છાવ છે
સમય સમય નો દાવ છે
પ્રેમ લાગણી નો ભાવ છે
અનુભવ ની ઊંડી વાવ છે
સઁબઁધો નું બાંધેલું તળાવ છે
પુસ્તક જેવો તેનો પ્રભાવ છે
સુખ દુઃખ ની આવ જાવ છે
ખુશી અને ગમ નો તણાવ છે
ક્યાંક ભાવ ને ક્યાંક અભાવ છે
હરેક માણસો નો અહીં પડાવ છે
મોજ થી જીવી જાણે એને પ્રણામ છે
jigna.r.rabari