#પૂછવું છે મારે એવા લોકોને જે ડૉક્ટર તથા પોલીસ પર હુમલો કરી રહ્યા છે
તમારા લોકોનો જીવ બચાવવા પોતાના જીવન સહિત પરિવાર નો જીવ જોખમમાં મુકનાર ની શુ ભૂલ છે?
તમારી રક્ષા કરવા રાત દિવસ મહેનત કરી રહ્યા છે એવા યૌધ્ધા જો ઘરમા બેસી જશે ને તો તમારી હાલત કેવી થશે એની કલ્પના કરી તો જુઓ ,
નઈ કરી શકો રહેવા દો .......
stay home stay safe 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
#પુછવું