પહેલી વાર મળ્યા હતા એ
જગ્યા ને પૂછવું છે કે શું હું
આ ખુલા આકાશ ચાંદ ની
ચમક જોતા એની સાથે
જીવી લઈશ ને
એની યાદો ઘણી છે એને
ક્યારેય સબંધ ને માપ્યો નથી
માણી લીધો છે
એટલે મેં પૂછ્યું તમે
ખુશ છો મળી ને એ હંમેશા
હાસ્ય છલકાવી ને જોયા કરે
પૂછવું તો ઘણું છે એમને
પણ સમય સંજોગ પરિસ્થિતિ
એ મને રોકી દીધી કે
પછી એના જીવન નો એટલો
ભાગ બની ને જ રહી ગઈ
પૂછવું શું હવે એને કે હું
જરૂરી છું કે નહિ
તારા માટે ....
#પુછવું