Gujarati Quote in Jokes by અમી વ્યાસ

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પત્ની એ બનાવેલા પનીર શાક માં પનીર ના દેખાતા, ભાઈ એ હિમ્મત કરી પૂછ્યું -"શેનું શાક છે?"

પત્ની: ચૂપચાપ ખાઈ લો શાક નું નામ
*"# ખોયા_પનીર"* છે.

ભાઈ ને તમ્મર આવી ગયા બોલો.

😝😝😝
#પુછવું

Gujarati Jokes by અમી વ્યાસ : 111403651
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now