#કલા
"કલા" દરેક માણસ ની કોઇક નાં કોઇક કલા છુપાયેલી જ હોય છે. એ કલા ને બહાર લાવવી એ પણ એક કલા છે.
સાચી રીતે જીવન જીવવું એ એક બેસ્ટ કલા છે. જયારે આપડી સામે પડકાર રૂપી સમય આવે એ સમય નો સામનો કરી આગળ વધતા જવું એ એક કલા છે.સામે વાળી વ્યક્તિ નાં જણાવ્યા વગર જ સમસ્યા જાણી લેવી એ એક કલા.....