Gujarati Quote in Poem by Nimisha Chotaliya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રૃથવી ને રચવામાં એક કલા થઈ ગઈ
જોવ છું જયારે ઉંડા દરિયા અને પહાડો
મારી નજરમાં સૌદર્યની ઝાંખી થઈ ગઈ
પેલા મોર ને કયાં કોઈએ નાચતા શિખવાડ્યું હશે
આ જ તો કુદરતની કલાકારી થઈ ગઈ.

#કલા

Gujarati Poem by Nimisha Chotaliya : 111403039
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now