Gujarati Quote in Thought by gopi patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ......... પૃથ્વી પરનું આવું તત્વ કે લોકો ને માત્ર પોતાની પસંદ પ્રત્ય હોઈ છે ..... વિસ્તરેલી દુનિયાં કે લોકો પ્રત્ય નહી પણ થોડી નજર ને બદલી ને જોઈ એ તો ..પ્રેમ એટલે નિસ્વાર્થ લાગણી ...અનન્ય થી અંત સુધી ની સફર .... મન ના પરિશ્રમ થી મનગમતા માણસ સુધી ની સફર....પ્રેમ એટલે હદય અને બુદ્ધિ નો મીઠો જગડો...પ્રેમ એટલે આલિંગન થી અવિસ્મરણીય યાદો ....પ્રેમ એટલે વ્યક્તિ થી ઈશ્વરીય તત્વ સુધી ની રાહ .. અને અંતે પ્રેમ એટલે જગત ની મૂલ્યવાન ભેટ. જો હદય થી ખરીદીએ તો સાવ સસ્તી ને જો બુદ્ધિ થી ખરીદીએ તો ખૂબ મૂલ્યવાન ભેટ 😊☺️ પ્રેમ માં સમર્પણ ને પ્રાધાન્ય હોઈ જ્યારે અપમુલ્ય ને જાકારો હોઈ ☺️☺️☺️☺️☺️☺️પ્રેમ એટલે માત્ર પ્રિય પાત્ર માટે નહી દરેક સબંધ માટે 😘😊વાત્સલ્ય ના વેગ સુધી હોઈ કે મિત્રતા ના માર્ગ સુધી નો હોઈ ....કે અબોલ જીવ માટે નો હોઈ બસ પરિભાષિત કરી એ તો આ પ્રેમ માત્ર અંતર ની લાગણી સાથે અટવાયેલો જ હોઈ 🙏😊

Gujarati Thought by gopi patel : 111403038
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now