Gujarati Quote in Motivational by Ajay Rabadiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કલા એટલે તમારૂ એક એવુ સિગ્નેચર સ્ટેપ કે જે તમને અને તમારી જાત ને દુનિયા ની ભીડ મથી તારવી ને અલગ સ્ટેજ આપે એ કલા.

ઉડરણ તરીકે
=સ્ટેજ પર કલાકાર ની સાથે તબલા ના તાલ મેળવતો માણસ ગુજરાત નો પોપ્યુલર કલાકાર તરીકે ઊભરી આવે એવુ એક નામ એટલે ઓસમણ ભાઈ મીર.

=કલા વાલીયા લુટારા ને ઋષિ વાલ્મીકિ બનાવી શકે.

= કલાની કેળવણી હોય ને સાહેબ તો અંગૂઠા વગર પણ નિશાન સાધી સકાય જે આપણને એકલવ્ય શિખવી જાય છે.


આવા તો કેટ કેટલાય ઉદાહરણ અપના સમાજ અને પુરાણો માથી મલિ રહે છે

કલા કોય અમીરી ની મોતાજ નથી. એ તો કોય ગરીબ ની જુપડિ માં પણ હોય શકે. બસ એને બહાર કાઢવા કોય ગુરુ રૂપી સથવારો મળવો જોયે બસ. અને જો તે અમીરી ની મોતાજ હોત ને તો સાહેબ એકલવ્ય ક્યારે નિશાન ના સાધી સક્યો હોત.
હાલ નો સમય આપણી અંદર રહેલી કલા ને જાગૃત કરવાનો યોગ્ય સમય આપ્યો છે કુદરતે. તો ચાલો આપણી અંદર રહેલી શક્તિ ને બહાર ના વાતાવરણ મા ખૂલી મુકિયે. stay safe& stay home
#કલા

Gujarati Motivational by Ajay Rabadiya : 111402994
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now