કલા....
આના કોઈ ટ્યૂશન ના હોય સાહેબ કે પછી બજાર માં 100 ની કિલ્લો કે 200 ની લીટર નથી મળતી આતો એક ભગવાને આપેલું એક અદ્રશ્ય વરદાન છે.પોતાની કલા નો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણા પર છે .એમ તો ખોટું બોલવાની અને ચોરી કરવાની પણ કલા હોય છે પણ સારા ઉદ્ધેશ થઈ ઉપયોગ માં લેવાયેલી કલા સ્વયં સરસ્વતીમાં પણ બિરદાવે છે.
#કલા