Gujarati Quote in Thought by chetan dave

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખોટું બોલે,પણ પકડાય નહિ તે કલા,

ચોરી કરી, દોષ બીજાને માથે નાખે તે કલા,

પ્રેમ નો સ્વાંગ રચી, કોઈનો લાભ ઉઠાવે તે કલા

લખતા આવડે નહિ,છતાં નવલકથા લખે તે કલા

અને કંઈ કામ કર્યા વગર બસ બીજાના કામ નું મૂલ્યાંકન કરવું તે છે કલા

Gujarati Thought by chetan dave : 111402875
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now