Gujarati Quote in Shayri by Ravi Lakhtariya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રમત તો જિંદગી એ રમી આ રણ મેદાનમાં
ન હતી લાગણીઓ કે ન હતો પ્રેમ આ હદયમાં
બસ એક જ ‌હતુ કામ કામ ને કામ મગજમાં
પણ શું જાણે કરી ઇશ્વરે પણ કરામત ખરી હદયમાં
પ્રેમ આપી કર્યા બરબાદ આ જીવનમાં
#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી

Gujarati Shayri by Ravi Lakhtariya : 111402864
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now