યાદે:-
વાયો છે યાદોનો વીંઝણો
દર છે બધુ તહસ નહસ ના કર દે
એ ગોજારી યાદોના ધેરાતાં
તુફાની આંધીનાં વાદળો લાગે છે
પ્રલય લાવીનેજ જંપશે
એ કાલ રાત્રીનિ યાદોના સરવરીયા નેં
એ ભૂતિયા સંભારણાંઓઍ કહી
આશુંઓના સરોવરનાંજળને
પોતાના ભૂતિયાઆવાસોમાં
સમાવીનાલીધા હોઈ?
એ હસતી ખીલ ખીલાતી
ગાલોના ખંજનની મુસ્કુરાહટ
ના જાણે ક્યાં ખોવાઈ ગઈ
બસ બચી છે તો માત્ર
એની અણબુઝી તરસી યાદો.
જો હરપલ એક કસક આપી જાય છેં