rrઆજે (18એપ્રિલ ) દિન વિશેષ
વિશ્વ વિરાસત દિવસ
➡ યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે દર વર્ષ વૈશ્વિક સ્તરે ઉજવણી કરવામાં આવે છે.
➡ દુનિયાના સાંસ્કૃતિક અને ભૌતિક દ્રષ્ટિએ મહત્વની ધરાવતા સ્થળનો સમાવેશ કરવામાં આવે છે.
➡ આ દિવસની ઉજવણી ની શરૂઆત 18 એપ્રિલ 1983 થી કરવામાં આવી છે
➡ આ દિવસને અંગ્રેજીમાં 'World heritage day 'કહેવામા આવે છે
➡ આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદેશ દુનિયાની કોઈપણ સહિયારી વિરાસતની જાળવણી કરવા માટે ઉજવવામાં આવે છે.
🌐💠 *2020 થીમ :-Shared cultures, shared heritage, shared responsibility*
📚 *જાણીએ વિશ્વ સાઇટ અંગે*
(1) વિશ્વની કુલ સાઇટ - 1121
(2) ભારતની કુલ સાઇટ - 38
(3) ગુજરાતની કુલ સાઇટ - 3
➡ વિશ્વમાં સૌથી વધુ સાઇટ ઇટલી અને ચીન પ્રથમ ક્રમ છે
➡ ભારત સાઇટની દ્રષ્ટિ છઠું સ્થાન ધરાવે છે
🌐💠 ભારતની કુલ 38 સાઇટ પૈકી મહારાષ્ટ્ર સૌથી વધુ ધરાવે છે
📚 *ભારતમાં હેરીટેજ*
(૧) 30 - સાંસ્કૃતિક
(૨) 7 - કુદરતી
(૩) 1 - મિશ્ર
🌐💠 ભારતમાં સૌપ્રથમ 1983 કુલ ચાર ઐતિહાસિક સ્થળો વિશ્વના વિરાસત પસંદગી પામ્યા હતા
1).આગ્રાનો કિલ્લો :-ઉત્તરપ્રદેશ
2).તાજમહાલ :-ઉત્તરપ્રદેશ
3).અંજતા ગુફા :-મહારાષ્ટ્ર
4).ઈલોરાની ગુફા :-મહારાષ્ટ્ર
🌐💠 *ગુજરાતનું ગૌરવ*
રાણકી વાવ:- પાટણ
ચાંપાનેર :-પંચમહાલ
અમદાવાદ શહેર
🦋 *Way Of Education*