નમસ્કાર મિત્રો.
વડીલો ને વંદન નાનાઓ ને પ્યાર,👏
મે આ એપ કાલે જ ચાલુ કરી છે, જેમાં મને ગમતું લખવાનો મોકો મળ્યો છે તો આપ સૌ ને મારી વિનંતી કે
મારા લખાણ માં જે પણ કાંઈ ભૂલ હોય તો ધ્યાન દોરશો જી. આપના સૂચન ને હું ચોક્કસ પણે પાલન કરીશ.
જેથી મારી લખવાની શૈલી માં નિપુણતા આવે
આપનું સુચન સદા આવકાર્ય છે. તો આશા રાખું કે આપ સૌવ મને સાથ ને સહકાર આપશો જી.,👏
મુકેશ "મન" રાઠોડ.