🤔🤔
પહેલી વાર એવું બન્યું છે કે વિમાનોમાં ઉડનારા ઘરે બેઠા છે અને પગે ચાલનારા પોતાના ગામડે પહોંચી ગયા છે !
🤔🤔🤔
પહેલી વાર એવું બન્યું છે કે મંદિરોને તાળાં લાગી ગયાં છે અને કેદીઓને છોડી મુક્યા છે !
🤔🤔🤔
પહેલી વાર એવું બન્યું છે કે ફિલ્મના કલાકારો ઘરમાં બેસી રહ્યા છે અને પોલીસવાળા બહાર નીકળીને ડીજે ડાન્સ કરાવી રહ્યા છે !
🤔🤔🤔
પહેલી વાર એવું બન્યું છે કે સ્કુલો બંધ છે છતાં પત્નીઓ પિયર નથી ગઈ !
🤔🤔🤔
એન્ડ યસ, પહેલી વાર એવું બન્યું છે કે બહેનોએ સળંગ વીસ દિવસ સુધી ભૈયાજીની પાણીપુરી ખાધી નથી !
😢😢😢
પહેલી વાર એવું બન્યું છે કે પત્ની કરતાં, પ્રેમિકા કરતાં, અને દોસ્ત કરતાં પણ... પોતાનો મોબાઈલ વધારે વહાલો લાગે છે !
😍😍😍 🤪