દિવસમાં બે-બે વખત રામાયણ અને મહાભારત જોવાનું...
પાછું શક્તિમાન જોવાનું...
વચ્ચે ઘરનાં ભેગું કેરમ રમવાનું...
આ કારણે...
કાલે રાત્રે સપના મા એવું થયું કે...
હું, રાવણ, યુધિષ્ઠિર અને શક્તિમાન ભેગા કેરમ રમતાં હતા..
એમાં માથાકૂટ થઈ...
છેલ્લે ચાણક્ય એ સમાધાન કરાવ્યું...
😳😂🤣