વાંચવા બેઠી આજ એક કહાની .
મને મળતી જ મારી
વાત મને લાગી.
વહી ગઈ હતી વાત જાણે થઈ તાજી.
એ શબ્દો એ જાણે છુપાવી ને રાખી.
એક એક વાત મારી મને લાગી.
મારી સાથે જ થઈ મારી જુની મુલાકાત મને લાગી.
એ વાતૉ નહીં પણ મને વાત મારી લાગી.
મારા મનમાં ભૂંસાઈ ગયેલી
લાગણીઓ જાગી.
વિસરાઈ ગઈ હતી એ વાત જાણે સામે આવી ને ફરી થઈ તાજી.@