Gujarati Quote in Poem by Priyanka Pithadiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હતી તો હું શૂન્ય જ,
તે મને અમૂલ્ય બનાવી.
હતી તો હું શૂન્ય જ,
તે મને તારો શ્વાસ બનાવી.
હજી પણ છું તો હું શૂન્ય જ,
છતાં તે મને તારી જિંદગી બનાવી.

#શૂન્ય

Gujarati Poem by Priyanka Pithadiya : 111401829
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now