Gujarati Quote in Funny by Shreyansh Kayasth

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારું એ હોઠ સાથે નું મિલન ગરમાવો આપવું
તારું એ શરીર માં જતાં ની સાથે જ નવી તાજગી આપવું
તારું એ ગરમાવા સાથે નવા વિચારો આપવું
તારું એ મિલન સાથે જ મસ્તિષ્ક ના દુખાવા ને દૂર કરવું

"ચા" તારા વિના તો જાણે દુનિયા શૂન્ય છે

#શૂન્ય

Gujarati Funny by Shreyansh Kayasth : 111401800
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now