ખબર નહિ આજ તારી યાદ આવે છે
એક વાર નહી વારંવાર આવે છે ,
કહું છું એ યાદ ને કે તું છોડ હવે મને પણ
એ તારી યાદ માં ઝૂરવા ની પણ
એક અલગ જ મજા આવે છે
તું ને તારી વાતો,
તું ને તારી વાતો
આજે પણ એ ચાની કીટલી પર
એ વરસતા વરસાદ માં
હું અને તું આપણે બંને જ
આય હાય શું કહું એ પળો વિશે
બસ છેલ્લે ફક્ત એટલું જ કહું છું કે ,
મને ખરેખર તારી બહુ યાદ આવે છે