https://youtu.be/3ioMr1vzBhg
👆
વાંકે અંબોડે શ્રી નાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળ નાં ભૂપ 🌹
જય શ્રીકૃષ્ણ...🙏
જય શ્રીનાથજી 🙏
જય શ્રીવલ્લભ 🙏
પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક, પુષ્ટિમાર્ગના પ્રવર્તક, વૈષ્ણવ સૃષ્ટિના તારણહાર, સાક્ષાત શ્રીકૃષ્ણ સ્વરૂપ-પૂર્ણ પુરુષોત્તમ, જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટય દિવસ ( મંગલદીન )ની સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ...🌹