જીવનની શરૂઆત અને અંત શૂન્ય થી જ થાય છે,
બાકી અંકોના સરવાળા અને બાદબાકી ની રમત,
જીવનની શરૂઆત અને અંતની વચ્ચે જ થાય છે.

- ગૌરવ મહેતા "મિરવ"

#Zero

Gujarati Thought by Gaurav Mehta : 111401639
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now