#શૂન્ય
આકાશ ને પૃથ્વિ નું થયું મિલન જાણે એક ક્ષતિજ બની ગયો,
તું મારો પાયથાગોરસ નો પ્રમેય ને હું તારું મધ્યમ બિંદુ બની ગયો,
પતંગિયાં ને ફૂલ નું થયું મિલન જાણે એક જ રંગ થય ગયો,
તું મારો આગળ નો એકળો ને હું તારું પાછળ નું અગણિત
શૂન્ય થઇ ગયો.
- કાનો ચૌહાણ