Gujarati Quote in Blog by Jignasha Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારો પ્રેમ

આપી દીધું છે આલીશાન ઘર ને ગાડી  મને ,
આપી છે મોંઘી લાઇફ સ્ટાઇલ મને ,
નથી આપ્યો તો ફક્ત તારો સાથ મને ,

કેવી રીતે સમજાવું નથી જોઈતું આ મને ,
જોઈએ છે તો બે ઘડી વાતો નો સંગાથ તારી સાથ મને ,

હશે ભલે તારી પાસે અપાર વૈભવ પણ ?
નથી તારા પાસે મને આપવા પૂરતો પ્રેમ
એટલે શું મારા માટે તારો પ્રેમ એકદમ શૂન્ય ?
આપ આ સવાલ નો જવાબ મને એકદમ તુરંત!

જીજ્ઞાશા પટેલ

Gujarati Blog by Jignasha Patel : 111401566
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now