Gujarati Quote in Motivational by Bhavna Jadav

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જંગલી

એક જંગલિયતપણું સદીથી મેં માનવમાં જોયું
આ શુદ્ર આ ક્ષત્રિય આ બ્રાહ્મણનું હતું છોરું

ને કહીને કડવા વેણ નું ભર્યું મોટુદૈઈક ગાસડું
જો મીઠાશ નું મેવળ ઉપરથી લાગ્યુ સાવ કોરું

એ કાળી માટીના એક માનવની જોને નફ્ફટતા
તે દેહ ત્યાગવાનું શમશાન પણ મરતાં જુદું કર્યું

જો તારી કેમ કરું હું ખાતીરદારી જીવ અઘરા
એમતો મશાણમાં પણ બદતર મન માકડું કર્યું

જો લાગી તરસ ને પીવા કૂવાનું પાણી જો મેં ભર્યું
તે જો મારીને લાઠી મને તારું જંગલીપણું છતુ કર્યું

જો "ભાવુ" થશે અંત ક્યારે જંગલ સમ વ્યવહારમાં
કે પછી આવશે કોઈ 'સંત' ખાળવા નિજ સંસારમાં

તો થાશે માનવતા પણ જીવંત કપટના નીચ દરબારમાં
જો આવશે કોરોના બની કાળ જોને મારા ઉદ્ધાર માં
ભાવના જાદવ(ભાવુ)

Gujarati Motivational by Bhavna Jadav : 111401292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now