ચારિત્ર ડંખીલુ હશે પણ
❤દિલમાં કદી ઝેર નહીં મળે,
મિલાવી જુઓ મૈત્રીનો હાથ
પછી સંબંધમાં કદી વેર નહીં મળે,
બદલાતી દુનિયા ને બદલાતા લોકો
પણ અમારા સ્વભાવમાં કદી ફેર નહીં મળે,
તોફાની દરિયો ને તોફાની કિરદાર...
અહીં શાંત એકપણ લહેર નહીં મળે,
લંબાવી જુઓ કદમને દઈ દો દસ્તક.......
અમારા શબ્દો જેવો બીજે ક્યાંય ઉછેર નહીં મળે.