હતી હું "શૂન્ય" જ્યારે, ઈશ્વરે સર્જન કીધું,
રૂપ આપ્યું માં નું, તો પિતાનું નામ દીધું,
છોડી જ્યારે મા-બાપને, ચાલીતી બનવા ખાસ,
ફરીથી "શૂન્ય" કરી નાખી, આપી ઈશ્વરે સજા,
કોઈ ના આપે સાથ ત્યારે, માં-બાપે પકડ્યો હાથ,
ફરી પાછું સર્જન થયું, એક "શૂન્ય" માંથી કંઈક ખાસ.
#શૂન્ય