Gujarati Quote in Thought by kakdiya vaishu

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિશ્વ

" વિશ્વ " વિશે લખવી એટલું ઓછું પડે. આં વિશ્વ ની રચના કોણે કરી, ક્યાં થી થઈ, કેવી રીતે થઈ એ કોઈ ને નથી ખબર.વિશ્વ ની અંદર કેટલાંક જોવા જેવા પર્યટન સ્થળ. જેની જોવા બધાં ની આંખ તરસતી હોય છે. પણ બધાં ની આંખ એટલી નસીબદાર નથી હોતી કે તે જોય શકે. પણ એવું બને છે કે જે આંખ ને જોવું હોય તે માણસ નથી જોતો અને જે આંખ ને નો જોવું હોય એ જ માણસ જોય છેઃ

Gujarati Thought by kakdiya vaishu : 111401045
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now