આ કોલેજ ના ખૂણે ખૂણે ફરી ગઉં ફરી એ ફરવા મળે ન મળે
આ દોસ્તો સાથે થોડી મસ્તી કરી લઉં ફરી એ મસ્તી કરવા મળે ના મળે
મારા દોસ્તો ને ફરી હગ કરી લઉં ફરી એ હગ કરવા મળે ના મળે
ફરી એક વાર એ લોકોને હેરાન કરી દઉં ફરી હેરાન કરવા મળે ના મળે
મારા દોસ્તો સાથે થોડું જગડી લઉં ફરી એ જગાડવા મળે ના મળે
દોસ્તો ના ખોળા માં થોડું રડી લઉં ફરી એ ખોળો મળે ના મળે
દોસ્તો સાથે ઘણું હસી લઉં ફરી એ હસવા મળે ના મળે
મારા દોસ્તો સાથે થોડીક વાર બેસી લઉં ફરી બેસવા મળે ના મળે
દોસ્તો સાથે થોડું ફરી લઉં ફરી એ ફરવા મળે ના મળે
દોસ્તો ને છેલ્લી વાર મારી લઉં ફરી મરવા મળે ના મળે
દોસ્તો ના હાથ ની થોડી માર ખાઈ લઉં ફરી એ મળે ન મળે
દોસ્તો ને છેલલી વાર I love you કહી દઉં ફરી કહેવા મળે ના મળે
થોડા દિવસો મારા મરજી ના જીવી લઉ ફરી એ જીવવા મળે ના મળે
-princithakkar