જ્યારે બધા સાથ છોડી દે તો મને યાદ કરજે
જ્યારે બધા મોઢું ફેરવી દે તો મને યાદ કરજે
જ્યારે ખુલી ને હસવું હોય તો મને યાદ કરજે
જ્યારે થાકી હારી જાય તો મને યાદ કરજે
જ્યારે રડવા ની ઈચ્છા થાય તો મને યાદ કરજે
જ્યારે આપડી દોસ્તી ની યાદ આવે તો મને યાદ કરજે
-princithakkar