આજે ફરી તને મળવું છે...
એ વિતેલા દિવસો માં જીવવું છે...
તારી બેન્ચ ની બાજુ માં મારે બેસવું છે...
ચાલુ ક્લાસે ફરી તારી સાથે મસ્તી કરવી છે..
ક્લાસ માં એ ગામ ભર ની વાતો કરવી છે..
અને પછી એ ટીચર ની ધમકી ફરી ખાવી છે
ફરી ક્લાસ માં મસ્તી કરવી છે
sp ના પ ક્લાસ માં ખાંસી ખાઈને મેમ ને હેરાન કરવા છે
તારી સાથે ફરી ક્લાસ માં જવું છે...
ફરી એ સ્કૂલ ground મા walking કરવું છે
#missyoufrds
-princithakkar