જે માણસ તારું નથી એના માટે આટલી મહેનત શું કામ...
જે તારી કદર નથી કરતું એની આટલી કદર શું કામ....
જે તને હંમેશા રડાવે છે એને હસવા નો પ્રયત્ન શું કામ...
જે તારું હંમેશા અપમાન કરે એને આટલું માન શું કામ...
જે તને પ્રેમ નથી કરતું એને આટલો પ્રેમ શું કામ...
જે હંમેશા તને દુઃખ આપે એને આટલો પ્રેમ શું કામ.
..
જે વ્યક્તિ નથી સમજતું એને સમજાવવું શું કામ..
જે તને મળવા નથી માગતું એને મળવું શું કામ..
જે તને નફરત કરે છે એને આટલો પ્રેમ શું કામ ..
જે તારી સાથે રમે છે એને આટલો સાથ શું કામ..
દુઃખી થઈ ને પણ એને ખુશ રાખવો આવું શું કામ...
જે તારું નથી એના માટે પ્રયત્ન શું કામ...