Gujarati Quote in Poem by Thakkar Princi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક માં ની વ્યથા

બેટા ,ખબર છે તારો રસ્તો ખોટો છે તો પણ એ રસ્તા પર ચાલવું શું કામ??

ખબર છે તારું વ્યસન તને બરબાદ કરશે તો એ વ્યસન શું કામ???

ખબર છે તું ખોટા વ્યક્તિ ના સંગત માં છે તો પણ એની સાથે સંબધ શું કામ???

તારું વ્યસન તારો જીવ લેશે તો પણ એ વ્યસન શું કામ???

વ્યસન તારા શરીર માટે નુકસાનકારક છે તો પણ વ્યસન શું કામ??

આમાં તારું ભણતર બરબાદ થઈ શકે છે તો પણ વ્યસન શું કામ...???

તને ખબર છે તું ખોટો છે તો પણ જીદ શું કામ???

દીકરા મોકો મળ્યો છે સુધારવાનો જિંદગી ને તો પણ બગડે છે શું કામ???
                        
-princithakkar

Gujarati Poem by Thakkar Princi : 111400883
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now