ખરાબ વ્યક્તિ માટે સારી વ્યક્તિ ને તું નકારી રહી પણ શું કામ??
ખબર છે દિલ તૂટ્યું છે તારું પણ તું સાચો પ્રેમ કરનાર ને ઠુકરાવી રહી છે શું કામ???
કોઈ એ તારું ખરાબ કર્યું એની સજા તું કોઈ બીજા ને આપી રહી પણ શું કામ???
હેરાન કરી તને એને અને બદલો કોઈ બીજા થી લઈ રહી પણ શું કામ???
રડાવી એને તને છતાં સજા આપતી તું ખુદ ને શું કામ??
દિલ તોડ્યું એને છતાં એના માટે રડી રહી શું કામ??
ખુશી આવી છે તો દરવાજા બંધ શું કામ???
એક ની સજા બધા ને શું કામ???
ખુદ ને જ આટલી તકલીફ આપી રહી શું કામ??