#વિશ્વની નજરથી ક્યારેય, સંબંધો ના સાચવો.
દિલનાં ધબકારથી એને સ્વિકારતા શિખો.
કેમકે જો ધબકાર ચુંકી ગયા,
તો દિલને ફર્ક પડશે, દુનિયા ને નઈ.
- ગૌરવ મહેતા “મિરવ”

Gujarati Shayri by Gaurav Mehta : 111400760
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now