Gujarati Quote in Blog by Kuldip

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં તારે દેહ થી જ તો વિશ્વ મેળવ્યું છે
તારા જ સપના સાકાર કરી ને સફર કરવું છે

પપ્પા ની નજરે આ વિશ્વ જોવું છે
એમના જ વચનોનું પાલન કરવું છે

વિશ્વ સકલ માં એક માં બાપ નો જ છું બંધાણી
ભલે બીજા બધાની સામે હોય મારી બુદ્ધિ શાણી






#વિશ્વ

Gujarati Blog by Kuldip : 111400711
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now