જ્યારે તું મારી નજીક હોય ને ત્યારે આખું #વિશ્વ મને મારુ લાગે ,
પણ દૂર હોય ને તો આખા #વિશ્વમાં ખાલીપો લાગે...
મને નથી ખબર હું શું છું તારી નજરમાં...,
પણ મને તો એટલી જ ખબર પડે છે કે તું જ છે મારી દુનિયા ,મારુ #વિશ્વ ...
ખુદ ને જ્યારે હું પામું એકલો,
મારુ એ સરનામું તું જ છે....
નથી ખબર એ જિંદગી કેવી રીતે જશે તારી ગેરહાજરીમાં,
પણ કંઈ વાંધો નહિ જીવતા શીખી લઈશ તારી યાદમાં...
તને શું ખબર મારી નજર માં તારા માટે શું કિંમત છે..
લોકો આજે પણ તારા નામ ની કસમ આપી બધી વાતો મનાવી લે છે...
હા ....સાંભળ....તું જ મારું #વિશ્વ ને તું જ મારી દુનિયા..😘❣️
#વિશ્વ