##corona effect s
##@..+18lockdown😜😜
સાહેબ,
આતો સારું છે કે, આ વાયરસ થોડોક જબરો લાગે છે....!!
બાકી તો,
લોક ડાઉન ખુલતા ની સાથે જ હોટેલ અને રેસ્તોરંટ વાળા એના નામ ની ડીશિસ બનાવતા થઈ જાત.
કોરોના સેન્ડવીચ,😜
કોરોના પિત્ઝા, 😜
કોરોના કોફી વિથ આઈસ ક્રીમ😜
કોરોના કરી વિથ કોફતા😜😜