Gujarati Quote in Blog by HANDSOME BOY

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અજબ છે અા વિશ્વ ને ગજબ ના લોકો
આજે સનાતાન ધર્મ મુજને લાગે છે જુઠો,

કહે છે મા-બાપ ને અેતો ઇશ્વર નો જોટો
તોયે ભરે છે તરછોડવા ને, કુંભ મેળો મોટો

જીવતા મા-બાપ થકી અનાથાલય ઉભરાય
આજે પડે છે અહિં સઘળો હિસાબ ખોટો!
#વિશ્વ

Gujarati Blog by HANDSOME BOY : 111400390
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now