વિશ્વ નહીં વિસ્વાસ જોઈ છે.
હાથ તારો પકડી ને ચાલુ તે સાથ જોઈ છે.
એકલતામાં તારા હોવાનો અહેસાસ જોઈ છે.
માણી શકું તને એવી મુલાકાત જોઈ છે.
લખવા બેસું ત્યારે ખુટે નહીં શબ્દો ને શાહી
એવો તારો મારો પ્રેમ જોઈ છે
મારી કલ્પના ઓ માં તારું
નામ જોઈ છે.
કદી ના ખુટે તેવો લાગણી નો ભંડાર જોઈ છે.
મારે વિશ્વ નહીં મારે તો વિશ્વાસ જોઈ છે.@