Gujarati Quote in Motivational by Piyush

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🏀🏀🏀🏀
કોરોના વાયરસ થી શું શુ ખબર પડી..?
🏓🏓🏓🏓
સમય સમય બલવાન,
નહીં પુરુષ બલવાન ...કાબે અર્જુન લુટીયો, વોહી ધનુષ વોહી બાણ.
🏹🏹🏹🏹
ચંદ્ર પર જવાની વાત કરતો માણસ આજે ચોકમાં જતાં પણ ડરે છે
🤺🤺🤺🤺
મંગળ પર રહેવા જવાની વાત કરતો માણસ આજે મામાના ઘરે પણ જઈ શકતો નથી.
🏍🏍🏍🏍
વાહન લઈને જનારની હવા ગમે ત્યારે નીકળી જાય છે તેની ખબર પડી.
🍒 🍒🍒🍒
પ્રસંગ વગર એક થાળી વગાડવાથી કેટલો આનંદ થાય છે, તેની ખબર પડી.
🍒🍒🍒🍒
લાઈટ બંધ કરીને દિવા પ્રગટાવીને પ્રકાશમાં કેટલી તાકાત છે તે ખબર પડી.
🍉🍉🍉🍉
દરેક માણસે દીવો કરતી વખતે કાયમ સ્લોક બોલવો જોઈએ તેની ખબર પડી.
🍒🍒🍒🍒
▪ લોકોને 24 કલાક ઘરમાં કેવી રીતે રહેવાય તેની ખબર પડી..
🏡🏡🏡🏡
ભગવાનને કાયમ રદયથી યાદ કરી નિયમિત પ્રાર્થના કરવી જોઈએ તેની ખબર પડી.
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
કોઈપણ પ્રકારની અગવડને સગવડમાં ફેરવી શકાય છે તેની ખબર પડી.
⛱⛱⛱⛱
▪સાધુઓ સાધના કેવી રીતે કરતા હશે..? તેની ખબર પડી...
🛕🛕🛕🛕🛕
▪પતિને પત્નીના કામની ખબર પડી...
⛩⛩⛩⛩
વગર પૈસે ઘર ચાલે છે તેની અનુભૂતિ ઘરના બધાને થઈ.
🍓🍓🍓🍓
દેશી દવા કેટલી ગુણકારી છે તેની ખબર પડી.
🛺🛺🛺🛺🛺
▪બાળકોને પપ્પા મમ્મીના પ્રેમની ખબર પડી... (ઘરમાં છે બધા માયાળુ હો....)
🍭🍭🍭🍭
ઘણી બધી આવડત અને તાકાત આપણામાં પડી છે તેને ખીલવવાની ખબર પડી.
👩‍👩‍👦👩‍👩‍👦👩‍👩‍👦👩‍👩‍👦
▪વિભક્ત કુટુંબને સંયુક્ત કુટુંબ શું છે તેની ખબર પડી..
👨‍👨‍👧👨‍👨‍👧👨‍👨‍👧👨‍👨‍👧
▪વડીલોની ઘરમાં શું હાલત છે તેની ખબર પડી.. અને શું જરૂર છે તેનો પણ ખ્યાલ આવ્યો.
🧥🧥🧥🧥
▪ કંપનીઓને તેના કારીગર ની કિંમત શું છે ..? તેની ખબર પડી .
🎯🎯🎯🎯
▪વિદેશમાં વસતા લોકોને ભારત(વતન) શું છે..? તેની ખબર પડી.
🎪🎪🎪🎪
▪ભારતના શહેરમાં વસતા લોકોને ગામડું શું છે..? તેની ખબર પડી.
☘☘☘☘☘
▪ગામડાના લોકોને વાડીની કિંમત શું છે ..? તેની ખબર પડી..
🍁🍁🍁🍁
તડકો ખાવાથી મહામારી જાય, તેથી સૂર્ય પ્રકાશની કિંમતની ખબર પડી.
🤾🏻‍♂🤾🏻‍♂🤾🏻‍♂🤾🏻‍♂
વગર પરિક્ષાએ પાસ થઈ જવાય છે, એવી બાળકોને ખબર પડી.
🤹‍♂🤹🏻‍♀🤹‍♂🤹🏻‍♀
▪શાળાના શિક્ષકને બાળકના કિંમતની ખબર પડી..
🦚🦚🦚🦚🦚
રામાયણ અને મહાભારત જેવી સિરિયલમાંથી ઘણા બધા ગુણો આપણામાં લાવી શકાય તેમ છે, તેની ખબર પડી.
🍇🍇🍇🍇
▪ધમધમતા શહેર ને લોકો શું છે .? કિંમતની ખબર પડી.
🍋🍋🍋🍋
કોઈપણ વસ્તુ વગર ચાલે છે તે ખબર પડી ગઈ.
🍉🍉🍉🍉
▪જે લોકો કહેતા હતા કે મારી પાસે સમય નથી તેને સમય શું છે ..?તેની ખબર પડી.
🍱🍱🍱🍱
▪ પ્રકૃતિ શું છે..? તેની ખબર પડી..
🍀🍀🍀🍀
▪ભગવાને નિર્માણ કરેલી પ્રકૃતિને હાની પહોંચાડવાથી શું થાય છે તેની ખબર પડી..
🌴🌴🌴🌴
▪લોકોને પોતાના સ્વાસ્થ્યની કિંમત શું છે તેની ખબર પડી..
🦨🦨🦨🦨🦨
આમાં કંઈ થાય નહિ ... તેવા બધાને ખબર પડી ગઈ કે ઉપડી જતા વાર નથી લાગતી..
🐾🐾🐾🐾
▪દેશમાં દરેક લોકોને *સરકારી કર્મચારી* શું છે એની ઉપયોગીતા શું છે અને એની કામગીરીની શું છે એની ખબર પડી..
🌹🌹🌹🌹
કોઈ પણ પ્રકારના જંક ફૂડ વગર સરસ જીવી શકાય છે...
🌻🌻🌻🌻
કડવા ...ખાટા. ઉકાળા પીવા નો સ્વાદ ખબર પડી.
🍒🍒🍒
ઘૂમટો... બુરખા..બુકાના... નું કેટલું મહત્વ છે તે સમજાયું.
💐💐💐
અમારે નવરાશ ન હોય આવું બોલવા વાળા ને ખબર પડી ગઈ કે શાંતિ થી પણ જીવી શકાય,અને બે ટાઈમ નો રોટલો ખાઈ પેટ ભરી શકાય છે.
🐒🐒🐒🐒🐒🐒
ઘેર રહીને પણ વેકેશન ના દિવસો પસાર કરી શકાય છે..
🦉🦉🦉🦉🦉🦉
સૌને નમ્ર નિવેદન..🙏🏽
ઘેર રહીએ.. સલામત રહીએ.🙏🏽

Gujarati Motivational by Piyush : 111400185
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now