બાળપણમાં માતા પિતા અને રમત દુનિયા લાગે ,
યુવાનીમાં મિત્રો દુનિયા લાગે ,
ભણતર પૂરું થાય ત્યાં સુધી career દુનિયા લાગે,
પ્રેમ થઈ ગયા પછી પ્રેમી દુનિયા લાગે,
લગ્ન પછી જીવનસાથી અને સંતાન એ દુનિયા લાગે,
સંતાનના જન્મ પછી સંતાનની જવાબદારી દુનિયા લાગે,
ઘડપણ આવ્યા પછી ભગવાનની ભક્તિ એ દુનિયા લાગે...
..
...
....
.....
સત્ય-સમય સાથે આપણી દુનિયા બદલાય છે,
પણ
આ બધી દુનિયા વચ્ચે
આપણે ખરેખર જે જીવવા માંગીએ છીએ
એ દુનિયા આપણને જ ખબર હોય.