Gujarati Quote in Thought by KUMARPALSINH RANA

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

20 વર્ષની ઉંમરે જ્યારે યુવાની ફાટ ફાટ થતી હોય ત્યારે આખી દુનિયાને બદલવાના વિચારો આવે.
30 વર્ષની ઉંમરે વાસ્તવિકતા સમજાય પછી દુનિયાને બદલે દેશ બદલવાના વિચાર આવે.
40 વર્ષની ઉંમરે અનુભવોમાંથી પસાર થયા પછી હવે એમ થાય કે દેશ નહી આ રાજ્યને બદલવુ છે.
50 વર્ષની ઉંમરે ખબર પડે કે મારાથી તો મારુ ગામ પણ બદલી શકે તેમ નથી ચલો છેલ્લા પ્રયાસ રુપે મારા પરિવારને બદલુ.
60 વર્ષે આ બધુ કર્યા પછી સમજાય કે ખરેખર આ કંઇ જ બદલવાની જરુર નહોતી માત્ર મેં મારી જાતને બદલી હોત તો આખી દુનિયા બદલી ગઇ હોત.

મિત્રો, દુનિયા બદલવી આપણા હાથમાં નથી પણ જાતને બદલવી આપણા હાથમાં છે. 60 વર્ષ પછી પસ્તાવા કરતા આજે જ જાતને બદલવાનો પ્રયાસ કરીએ..!!

✒કુમારપાલસિંહ રાણા

#World

Gujarati Thought by KUMARPALSINH RANA : 111400009
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now